पुं.
[ સં. ]
( વૈદ્યક ) એ નામનો એક રસ. કજ્જલી, વછનાગ અને ટંકણખારનો બનેલો છે. તે તાવ અને પેટનો દુ:ખાવો મટાડનાર મનાય છે. ટાઢિયો તાવ, શરદી, ગળાનો દુખાવો, સ્નાયુશૂલ, કાકડા અને તીક્ષ્ણ સંધિવા વગેરેમાં તે અપાય છે. નાળિયેરના પાણી સાથે આ રસ આપવાથી મૂત્ર રોકે છે. તેની માત્રા ૧ થી ૨ ગ્રેન છે. દિવસમાં બેથી ત્રણ વાર મધ. પાનનો રસ અથવા આદુના રસ સાથે તે અપાય છે. આ રસ લેવાથી વૃદ્ધાવસ્થા મટી જઈ જુવાની આવે છે, શરીર પુષ્ટ થાય છે અને શરીર તેજસ્વી કામદેવ જેવું મનોહર થાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.