પું○
મરણ પામેલાના અગ્નિદાહના કે દાટવાના સ્થાન નજીક કે ઉપર કરેલા બાંધકામમાં મરણ પામનાર વ્યક્તિ વિશેનું ઉત્કીર્ણ લખાણ. (૨) વસિયતનામું, ‘વિલ’ (મ○સૂ○)
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.