पुं.
નર્મદાના દક્ષિણ તટ ઉપર આવેલ એ નામનો એક ઘાટ. આ સ્થાન અત્યંત રમણીય અને તપોભૂમિ છે. અહીં નર્મદાજી ત્રણ ધારામાં વહે છે. વચ્ચે મેઢાકુંડ છે. પ્રાચીન સમયમાં અહીં ત્રણ સાધુઓ મેંઢાની જેમ અંદરોઅંદર લડી પડવાથી તેનું નામ મેંઢાઘાટ પડ્યું એવી દંતકથા છે. અહીંથી બે માઈલ દૂર જંગલના રમણીય માર્ગે વાલુકેશ્વરતીર્થ આવે છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ