स्त्री.
એ નામની પુરાતની તોપ. તેનો બનાવનાર મુહમ્મદ હુસયન અરબ હતો. દૌલતાબાદમાં ચીની મહેલની પાસેના કિલ્લાના દરવાજાની નજીક એક બુરજ ઉપર આ તોપ મૂકેલી છે. એનું અસલ નામ કિલઆ શિકન છે. પરંતુ આજકાલ તેને મેંઢાતોપ કહે છે; કેમકે તેનું માથું મેંઢાના જેવું બનેલું છે. એ તોપની સીધી બાજુએ ગોળો લાગીને નિશાન પણ પડી ગયેલું છે. એની લંબાઈ અઢાર ફૂટ અઢી ઈંચ, કાનની પાસેનો ચક્રાવો સાત ફૂટ બે ઈંચ, મુખની ચક્રાવો પૂરા પાંચ ફૂટ છે અને ખુદ મુખ એક ફૂટ બે ઈંચ છે .તેથી અનુમાન કરી શકાય છે કે, તેનો ગોળો એક મણનો હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.