पुं.
માણસના નામનો જયોતિષ પ્રમાણે એક વર્ગ. શ, ષ, સ, હ એ ચારમાંના એક અક્ષરથી તે શરૂ થાય છે. શ, ષ સ, હ એ ચાર અક્ષરોમાંથી જેનો ગમે તે અક્ષર નામિક ચક્રમાં હોય તો તેનો મેંઢાનો વર્ગ હોય એમ સમજવું.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.