पुं.
ઓસ્ટ્રેલિઅમાં થતું એક જાતનું ઘેટું. આ ઘેટા ઉપર એટલું ભરચક ઊન હોય છે કે, તેના ઊનમાં કાંડા સુધી હાથ નાખો તો પણ હાથ ચામડી સુધી પહોંચતો નથી. કેટલાંક ઘેટાં ઉપર તો ચાળીસ રતલ સુધી ઊન હોય છે. અને વળી તે ખૂબ જ મુલાયમ હોય છે. આવાં ઘેટાંની કીમત ચાર પાંચ હજાર રૂપિયા સુધીની હોય છે. યંત્રની મદદથી ઊન ઉતારાય છે. ઓસ્ટ્રેલિઅ દર વર્ષે સિત્તેર કરોડ રૂપિયાની કીમતનું ઊન પરદેશમાં વેચે છે. ઓસ્ટ્રેલિઅ ઘેટાંની પીઠ ઉપર થઈને વૈભવના શિખરે ચડયો છે એમ કહેવાય છે તે ખોટું નથી.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં