स्त्री.
ક્ષત્રિયોની એક જ્ઞાતિ પરશુરામને નક્ષત્રી પૃથ્વી કરી ત્યારે જે ક્ષત્રિયો માતાનાં દહેરામાં સંતાઈ પેઠા અને માતાને તેમના ઉપર ભાવ આવ્યો, તેઓ ભાવસાર કહેવાયા. તેઓ જૈને ભાવસારનું ખાય પણ કન્યા આપ લે કરતા નથી. મૂળ મથુરા પછી મારવાડ અને ત્યાંથી તેઓ ચાંપાનેર વગેરેમાં આવ્યા.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.