पुं.
( જરથોસ્તી ) જરથોસ્તી વર્ષના સાતમા માસ મેહેરના સોળમે દિવસે આવતો એ નામે એક પારસી તહેવાર. ખરી રીતે તે સાતમા માસના પહેલા દિવસે ઉજવાવો જોઈએ, કારણ કે આ જશન શરત સંપાતનો દિવસ છે અને તે વસંત સંપાત એટલે કે પહેલા માસના પહેલા દિવસથી બરાબર છ મહિને એટલે કે સાતમા મેહેર મહિનાના પહેલા દિવસે આવવો જોઈએ; પણ સાતમા મહિનાનું નામ મેહેર હોવાથી મેહેર નામ ધરાવતા દિવસે એટલે કે સોળમે દિવસે તે જશન ઊજવવાનું વ્યાજબી ધારવામાં આવ્યું.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ