મોટક

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

( પિંગળ ) અગિયાર અક્ષરનો એક અક્ષરમેળ છંદ; મોટનક. તેના દરેક ચરણમાં એક તગણ, બે જગણ,એક લઘુ અને એક ગુરુ મળી અગિયાર અક્ષર હોય છે. આ છંદ ત્રિષ્ટુપ છંદનો ભેદ છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects