स्त्री.
[ સં. ]
મોઢાની એક જાતની ગ્રંથિ. આ નામની સાત આઠ ગ્રંથિઓ મોંની દરેક બાજુએ આવેલી છે. તેઓનાં ત્રણ મુખ્ય સ્થળો છેઃ નેત્ર ધરીયા, કપોલિકા અને હનુપાર્શ્વિકા.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.