स्त्री.
[ સં. ]
કાળજાની શિરા. તેની સંખ્યા ધણી છે. પ્રતિહારિણી શિરા આંતરડાં તથા બીજા ભાગોમાંથી રસમિશ્રિત લોહી યકૃતમાં ધસડી લાવે છે. તે સૂક્ષ્મ શાખાઓમાં વહેંચાઈ આખા યકૃતમાં ફેલાય છે. રાસાયણિક શુદ્ધિ થયા પછી આ લોહી પાછું સૂક્ષ્મ શિરાઓ મારફતે એકઠું થઈ ને બીજી મોટી શિરાઓ રચે છે. આ યાકૃતિ શિરાઓમા ત્રણ મોટી છે. બધી યાકૃતી શિરાઓ અધરામહારિતામાં લોહી ઠાલવે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.