न.
[ સં. ]
( શિલ્પ ) એક જાતનું ષટ્દારુવાળું ત્રિશાળ ઘર. જે ત્રિશાળ ઘરના મુખ આગળ સૃષ્ટિ માર્ગે ચાર અલિંદો હોય, તે અલિંદો આગળ એક મંડપ હોય, વળી તે ઘરની ડાબી તરફ એક અલિંદ હોય અને તે ઘરનું મુખ દક્ષિણ દિશા સામે હોય તે રત્નજ ઘર કહેવાય.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ