पुं.
[ સં. ]
મહાભારતમાં વર્ણવેલો પશ્ચિમ અરબી સમુદ્રમાં આવેલો એ નામનો એક બેટ. યાદવોની આ દ્વીપ ઉપર સત્તા હતી. એમ કહેવાય છે કે, એ દ્વીપમાં રત્ન અને રમણીઓનાં વેચાણ મોટા પાયા ઉપર ચાલતાં હતાં.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.