स्त्री.
ખાવામાં વપરાતી એક જાતની માછલી. ઓક્ટોબરથી મે માસ સુધીમાં તે દરિયામાં નજરે પડે છે. તેનુ વજન ૧૦થી ૨૫ રતલ હોય છે. તેની માછલી દીઠ સરેરાશ કીમત દોઢ રૂપિયો હોય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ