પું○
રાક્ષસોનો સમૂહ. (૨) રાક્ષસી સ્વભાવના ગણાતાં કૃત્તિકા, અશ્ચલેષા, મઘા, ચિત્રા, વિશાખા, જ્યેષ્ઠા, મૂળ ધનિષ્ઠા અને શતતારકા એ નક્ષત્રોનો સમૂહ. (જ્યો.)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં