पुं.
છેદક દાંતની બંને બાજુએ અકેક એટલે બંને જડબાંના ઉપર અને નીચેના થઇને ચાર દાંત હોય છે તે કૂતરાં, બિલાડાં, વાઘ, સિંહ વગેરે માંસભૂક્ષક પ્રાણીઓને આ જાતના દાંત ઘણા હોય છે અને તેની વૃદ્ધિ અને વિકાસ પણ ઠીક થયેલો જણાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં