पुं.
[ સં. રાક્ષસ ( દાનવ ) + ગણ ( સમૂહ ) ]
( જ્યોતિષ ) એ નામનો ત્રીજો ગણ; સત્તાવીશ નક્ષત્રો માંહેનાં જે નક્ષત્રો રાક્ષસી ભાવ ધરાવતાં હોય તે નક્ષત્રોનો બનેલો ગણ; રાક્ષસના સ્વભાવવાળા ગ્રહનો સમૂહ; કૃત્તિકા, અશ્લેષા, મધા, ચિત્રા, વિશાખા, જ્યેષ્ઠા, મૂળ, ધનિષ્ઠા અને શતતારા નક્ષત્રોનો ગણ. આમાંના કોઇપણ નક્ષત્રમાં જન્મેલા માણસનો રાક્ષસ ગણ ગણાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.