स्त्री.
[ સં. રાક્ષસ ( દાનવો ) + સૃષ્ટિ ( દુનિયા ) ]
અસુરોની દુનિયા. આ લોકમાં બે પ્રકારની પ્રાણીઓની સૃષ્ટિ છે: દૈવ ને આસુર. આસુર સૃષ્ટિમાં પણ દ્વેષ અને હિંસાની વિશેષતા હોય ત્યારે તેને રાક્ષસ સૃષ્ટિ કહે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.