સ્ત્રી○
રાજાના (અર્થાત્ રાજ્યના કે રાષ્ટ્રના) ખજાનાને લગતી કાર્યરીતિ, રાજ્યનો ખજાનો સમૃદ્ધ કરવાની કાર્યરીતિ. (૨) રાજ્યનું ભંડોળ કે ખજાનો કયા કામમાં વાપરવો એ અંગેનું વલણ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.