રાજનીતિ

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

રાજ્યનો વહીવટ કરવાની ચોક્કસ પ્રકારની કાર્યપ્રણાલી, મુત્સદ્દીગીરી, ‘ડિપ્લોમસી’,(ગો○મા○) ‘પોલિસી’. (બ.ક.ઠા.) (૨) રાજ્યનું હરકોઈ પ્રકારે રક્ષણ થવું જ જોઇયે એ લક્ષ્ય પર જે કાંઈ પણ સારું નરસું કરવું પડે તે (એમાં ધર્મ, અધર્મ, ન્યાય, અન્યાય ગૌણ બની રહે.), ‘પોલિટિક્સ’ (મ○ર○)

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects