રાજાજી

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

હિંદના એક નામાંકિત રાજપુરુષ; ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. ગાંધીજી લખે છે કે, રાજાજી મારા જૂનામાં જૂના મિત્રોમાંના એક છે. આજસુધી શબ્દો તેમ જ આચરણદ્વારા મારા આદર્શોના તેઓ શ્રેષ્ઠ સમર્થક પણ હતા. હું જાણું છું કે ૧૯૪૨માં તેઓ મારાથી જુદા પડ્યા છે. પોતાનો મતભેદ એમણે જાહેરમાં પ્રકટ કરવાની બહાદુરી બતાવી તે માટે તેઓ સન્માનને પાત્ર છે. તેઓ મોટા સમાજસુધારક છે અને પોતાની માન્યતા પ્રમાણે નીડરપણે વર્તે છે. રાજદ્વારી બાબતમાં તેમનાં ડહાપણ અને પ્રમાણિક્તા વિષે કોઇ શંકા ઉઠાવી શકે એમ નથી.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects