न.
ઉત્તર હિંદમાં આવેલું એ નામનું એક સ્થળ. આ જગાના નામ સંબંધમાં એવી દંતકથા છે કે, કૂચબિહારના એક રાજાને ભૂતાનના રાજાએ કેદ કર્યો હતો. તે મ્લેચ્છ રાજાના મુલકમાં ભાત એટલે કે રાંધેલ ચોખા ખાઇ શકે તેમ ન હોવાથી તેને ભૂખમરો વેઠવો પડ્યો હતો. પાછળથી કેદમાંથી છૂટી ભૂતાનના રાજાને હરાવીને તે રાજા કૂચબિહાર ગયો હતો અને ત્યાં જતાં રસ્તામાં તેણે આ સ્થળે ભાત ખાધા હતા, તેથી આ જગાનું નામ પડ્યું ગણાય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ