पुं.
( સંગીત ) એક ષાડવજાતિ રાગ; કલ્યાણપૂરિયા. તેની જાતિ સંપૂર્ણ છે. તેમાં ખરજ, રિખવ, કોમળ, ગાંધાર તીવ્ર મધ્યમ તીવ્ર, પંચમ ધૈવત તીવ્ર, નિખાદ તીવ્ર સ્વર આવે છે. ધૈવત તેનો ગ્રહ સ્વર અને વાદી સ્વર છે. ખરજ ન્યાસ સ્વર છે. નિ સંવાદી સ્વર છે. તે ગાવાનો વખત સાંજે અથવા રાત્રે બીજો પહોર છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.