રામઝરૂખા

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

રામેશ્વરથી દોઢક માઇલ દૂર આવેલ એક પવિત્ર સ્થળ. આર્યવર્ત યાત્રામાં ઉલ્લેખ છે ક: આ સ્થળ એકાંત સ્થળે આવેલું છે. નાના ટેકરા ઉપર રામઝરૂખો છે. નીચે મંદિર અને ઉપર ખુલ્લી અગાસી કે ધાબું છે. મંદિરમાં રામચંદ્રજીની પાદુકાનાં દર્શન થાય છે. ઉપરની અગાસીમાં જતાં સુંદર દૃશ્ય નજરે પડે છે. રામેશ્વરની ચારે બાજુ દરિયો દેખાય છે. સાંજનો સમય, રવિનાં કિરણો, છેટેથી જતાં આવતાં વહાણો વગેરેનો દેખાવ બહુ રમણીય લાગે છે. આ જગ્યાની ચારે પાસ રામચંદ્રજીના સૈન્યનો પડાવ હતો એમ કહેવાય છે. રાવણને મારી પાછા ફરતાં પણ રામ આ સ્થળે બેઠા હતા અને હનુમાનજી, વિભીષણ વગેરે સાથે મસલત કર્યા પછી નાના મોટા સૌને ઇનામ આપ્યાં હતાં. અહીંનું વાતાવરણ શાંત અને દૃશ્ય રમણીય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

મે , 2024

ગુરૂવાર

2

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects