પું○
રાજા. (૨) (લા.) સરદાર, સામંત. (૩) વૈભવી માણસ. (૪) નાગર તેમ બ્રહ્મક્ષત્રિય અને કાયસ્થોનાં નામોને અંતે કાંઈક માનાર્થે: ‘રામરાય’, ‘જશવંતરાય’, ‘ગુલાબરાય’ વગેરે. (પછી અનેક જ્ઞાતિઓમાં)
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.