પું○
એ નામનો એક કાલ્પનિક અર્ધદેવ. (૨) સૂર્ય ઉપર ગ્રહણ વખતે પડતી ચંદ્રની છાયા અને ચંદ્ર ઉપર ગ્રહણ વખતે પડતી પૃથ્વીની છાયા. (૩) ક્રાંતિવૃત્ત અને ચંદ્ર કક્ષાનાં બે માંહેનું એક પાતબિંદુ (આ સ્થિર નથી, તેથી જ્યોતિષમાં એને ગ્રહ ગણી લેવામાં આવેલ છે.) (જ્યો.) (૪) (લા.) વિઘ્ન કરનાર માણસ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ