સ્ત્રીo
એક રમત; એક ફૂલ દો માલી; ચીલઝડપ; વર્તુળની બન્ને બાજુએ સરખા અંતરે દોરેલી સમાંતર રેખાઓ પર, બે ટુકડીઓ ઊભી રહે, રમત શરૂ થતાં બન્ને ટુકડીઓનો એક એક ખેલાડી વર્તુળમાં મૂકેલો રૂમાલ લેવા પ્રયત્ન કરે, જે ખેલાડી પકડાયા વિના રૂમાલ લઈ જાય તેની ટુકડીને અમુક ગુણ મળે, આ રીતે નિશ્ચિત સમયમર્યાદામાં વધુ ગુણ મેળવનાર ટુકડી વિજેતા બને એવી રમત.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.