પું○
ભારતીય આર્ય વર્ણમાળાનો મૂર્ધન્ય અસ્પર્શ ઘોષ અલ્પપ્રાણ વ્યંજન. સં. પરિપાટીમાં ऋ સ્વરમાંથી નીકળેલો હોઈ એને અર્ધસ્વર કહ્યો છે, પરંતુ આજે એ ગુજરાતીમાં ‘લુંઠિત’ ઉચ્ચરિત થાય છે અને જીભ મૂર્ધામાં અથડાય છે, અર્થાત્ સ્પર્શ ઉચ્ચારણ છે
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.