न.
[ સં. ]
લવંગ વગેરેનું ઔષધોપયોગી ચૂર્ણ. તેમાં લવંગ, કર્પૂર, કંકોલ, જાતિફલ, સાકર વગેરે આવે છે. તે ઉગશામક, જ્વરનિવારક, કફઘ્ન, પરસેવો લાવનાર, આફરો ઉતારનાર, જંતુઘ્ન અને શક્તિવર્ધક મનાય છે. તે શરદી, હેડકી, અતિસાર, ખસ, મોટી ઉધરસ, વા અને મૂત્રાશયનાં દરદો, ભૂખ ન લાગવી, હૃદયનો થડકો, ઘોઘરો અવાજ, ક્ષય અને બળખામાં લોહી પડવું વગેરે દરદોમાં આપવામાં આવે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.