લાંબીયા આસુડ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. પૃશ્નિપર્ણી ]

અર્થ :

એ નામનો ઉદ્યાનને યોગ્ય એક છોડ; `યુરેરીઆ પિક્શ`. લાંબીયા આસુડ એ રાની પરજના લોકોનું નામ છે. તેનાં ફૂલની ચમરી સારી થાય છે. દશમૂલ પૈકી તે એક છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects