ન○
ચિહ્ન, નિશાની, એંધાણ. (૨) લક્ષણ. (૩) હેતુ. (તર્ક.) (૪) નર, નારી અને એ સિવાયનું હોય તે બતાવનાર લક્ષણ: પુંલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. (વ્યા.), (જૂનાં વ્યાકરણોમાં જાતિ : નર, નારી, નાન્યતર) (૫) પુરુષની ઇંદ્રિય, શિશ્ન. (૬) શિવ, શંકર, મહાદેવનું ગોળ સ્તંભાકાર નાનું મોટું પથ્થર વગેરેનું પ્રતીક, મહાદેવની પથ્થર વગેરેની પિંડી. (૭) મરણ પછી જીવાત્માએ ધારણ કર્યો મનાતો સૂક્ષ્મ દેહ, સૂક્ષ્મ શરીર
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.