स्त्री.
એ નામનો વીરશૈવપંથને માનનારાઓ માટે યજ્ઞોપવિત જેવો સંસ્કાર. આ સંસ્કાર વીરશૈવ સ્ત્રીપુરુષને કરવામાં આવે છે. ત્યારથી તે ગળામાં ઇષ્ટલિંગ ધારણ કરી જીવ હોય ત્યાં સુધી તે લિંગની પૂજા કરવાની હોય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં