पुं.
( પિંગળ ) સંકીર્ણવર્ગનો એક અર્ધસમવૃત્ત વર્ણમેળ છંદ; ઘટિકા. તેના પહેલા અને ત્રીજા ચરણમાં તગણ, સગણ, જગણ અને ગુરુ મળી દશ અક્ષર હોય તથા બીજા અને ચોથા ચરણમાં બે સગણ, જગણ અને ગુરુ મળી દશ અક્ષર હોય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.