લોલિંબરાજ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામનો એક વિદ્વાન. તે જુન્નરમાં થયો હતો. નાનપણમાં નઠારી સોબતને લઈ મૂર્ખ અને વિષયી થયો. સપ્તશૃંગ પર્વત ઉપર જઇ દેવીને પ્રસન્ન કરતાં દેવીએ કહ્યું કેઃ તારી જિહ્વાગ્રે સરસ્વતી વસશે અને તું વિદ્યાનો નિધિ થઈશ. તે વખતના પાદશાહે તેને પોતાની પાસે રાખ્યો હતો. હુરમ ગર્ભવતી હતી તેથી પાદશાહે તેને પૂછ્યું કે હુરમને શું આવશે ? આ વખતે પાદશાહની યૌવનવતી પુત્રી પાસે ઊભી હતી. પુત્ર આવે તો આ કન્યા પરણાવશો એમ તેણે કહેતાં પાદશાહે હા કહી. તેણે લખેલા વૈદ્યજીવન અને હરિવિલાસ નામના ગ્રંથ બહુ વખણાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects