पुं.
પ્રજા ન થાય એ દોષ. અભિનવ કામશાસ્ત્રમાં લખ્યું છે કે, સ્ત્રીપુરુષો વંધ્યાપા માટે પોતાના ભાગ્ય નિંદે છે અને સ્વાર્થપરાયણ માણસો જેમ ભરમાવે તેમ બીચારાં ભરમાય છે. વંધ્યાપો એ રોગ નથી. વંધ્યાપો એ દોષ છે. સ્ત્રીપુરુષના જનનેંદ્રિયના અવયવોમાં કંઈ ખામી હોવાને લીધે જ વંધ્યાપો આવે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં