पुं.
( પિંગળ ) એ નામનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં ભગણ, રગણ, નગણ, ભગણ, નગણ, લઘુ અને ગુરુ મળી ૧૭ વર્ણ હોય છે. તેમાં દશમા અક્ષર ઉપર યતિ આવે છે. તેને જલધરરસિત, વંશવદન, વંશપત્ર વંશદલ કે વંશપત્રિતતા છંદ પણ કહે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.