સ્ત્રી○
લોકોમાંની જુદી જુદી કક્ષા કે વિદ્યા સંપત્તિ વગેરેના દરજ્જાને કારણે જોવામાં આવતો તફાવત (જેવો કે ગરીબ તવંગર, ભણેલા અભણ, નોકરિયાત ધંધાદાર માલિક વગેરેનો). (૨) ઉપરની પાયરીનો અધિકારી રજા ઉપર જતાં નીચેની પાયરીના અધિકારીને કામચલાઉ સોંપવામાં આવતો એ અધિકાર
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં