न.
દ્વિગુણ ગુણોત્તર; કોઈ એક ગુણોત્તર આપેલું હોય તેના બંને પદોના વર્ગો વચ્ચેનું ગુણોત્તર. જેમકે ૨ = ૩ એ ગુણોત્તર આપેલું હોય તો ૪ = ૯ એ તેનું દ્વિગુણ ગુણોત્તર થશે. આને દ્વિગુણ કરતાં વર્ગીક ગુણોત્તર નામ આપવું ઠીક છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.