पुं.
[ અં. ]
અંગ્રેજ સરકાર તરફથી નિમાયેલ હિંદનો વડો હાકેમ; પરતંત્ર કાળમાં ઇંગ્લંડના રાજાનો હિંદમાં રહેતો પ્રતિનિધિ; રાજ્યપ્રતિનિધિ; સુબો; દેશનો હાકેમ. હિંદી સરકારનું બધું વહીવટી સુકાન વાઇસરોય હસ્તક હતું. તેની સત્તા હિંદમાં શહેનશાહ જેટલી હતી. તેને દર માસે રૂ।. ૨૦૦૦૦નો દરમાયો મળતો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.