વાઇસરોય

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ અં. ]

અર્થ :

અંગ્રેજ સરકાર તરફથી નિમાયેલ હિંદનો વડો હાકેમ; પરતંત્ર કાળમાં ઇંગ્લંડના રાજાનો હિંદમાં રહેતો પ્રતિનિધિ; રાજ્યપ્રતિનિધિ; સુબો; દેશનો હાકેમ. હિંદી સરકારનું‌ બધું વહીવટી સુકાન વાઇસરોય હસ્તક હતું. તેની સત્તા હિંદમાં શહેનશાહ જેટલી હતી. તેને દર માસે રૂ।. ૨૦૦૦૦નો દરમાયો મળતો.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects