न.
સૌરાષ્ટ્રના મોરબી શહેરમાં આવેલો એક સુંદર ભવ્ય કારીગીરીવાળો રાજમહેલ. તે મોરબીના રાજવી વાઘજી ઠાકોરે બંધાવ્યો હતો. આર્ય સ્થાપત્યમાં પંચરત્ન શિખરની બાંધણી પ્રસિદ્ધ છે તેનો અહીં સુંદરતમ પ્રયોગ થયો છે. સૌરાષ્ટ્રમાં એવું નિર્માણ કરનાર કારીગર આ યુગમાં યે મળી શકેલ છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.