न.
[ સં. ]
યોગશાસ્ત્ર પ્રમાણે પ્રાણાયામ માટેનાં ચોરાશી માંહેનું એ નામનું એક આસન. ઉભડક બેસી જમણા પગની પાની ડાબા ઢગરાને અડાડીને તે ઢીંચણ પર ડાબો હાથ રાખી, તે હાથનો પંજો મસ્તકને અડાડવો અને જમણા પગની પાની જમણા ઢગરાને અડાડી તેને નમતો રાખી તે પર જમણો હાથ રાખવો તે વામત્રિકોણાસન કહેવાય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં