વારાહીસંહિતા

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

( જ્યોતિષ ) એ નામનું જ્યોતિષનું એક પુસ્તક. આ પુસ્તક વરાહમિહિરે રચ્યું છે. તેમાં નવ ગ્રહ, અગસ્ત્ય અને સપ્તર્ષિની ગતિનું ફળ, સૂર્ય ગ્રહણ, ચંદ્ર ગ્રહણ અને ધૂમકેતુનાં ફળ, ગ્રહયુદ્ધ, ગ્રહસમાગમ, ગ્રહવર્ષફળ, દિગ્દાહ, ભૂમિકંપ, ઉલ્કા, પરિવેષ, ઈંદ્રધનુષ, ગંધર્વનગર, ખંજનદર્શન, ઉત્પાત, મયૂરચિત્રક, પુષ્પસ્નાન, પટ્ટલક્ષણ વગેરે ૧૦૮ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

,

એપ્રિલ , 2024

સોમવાર

29

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects