न.
[ સં. ]
કશ્યપ બ્રહ્મે શિલ્પશાસ્ત્રના પાડેલા ચૌદ માંહેનો એક વિભાગ. તેના સ્થાપક નાગ ઋષિ હતા. તે શાસ્ત્ર સુતલ લોકમાં પ્રચલિત થયું હતું.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.