पुं.
[ સં. ]
( વેદાંત ) વાસનાથી ભરેલો આત્મા. જીવાત્મા જ્યારે સ્થૂલ શરીર છોડે છે એટલે મરણ પામે છે ત્યારે તેના સ્થૂલ શરીરને તો બાળી નાખવામાં કે દાટવામાં આવે છે; પરંતુ અતિ સૂક્ષ્મ એવા વાસનાત્મિક લિંગ કે વાયુદેહ દ્વારા અથવા સૂક્ષ્મદેહ દ્વારા આ ગોલક વટાવીને પહેલાં તેને ચાંદ્રગોલોકમાં જવું પડે છે. આ પ્રદેશમાં જતાં તેને બાર તિથિઓ જેટલો સમય લાગે છે, કારણ કે ચાંદ્રગોલોકના પ્રદેશમાં તો આપણી બાર તિથિઓ એટલે તેમનો એક દિવસ એટલે અહોરાત્ર એ પ્રમાણેનો કાળ ચાલે છે. તે પ્રદેશ સુધી પહોંચતાં આ લિંગદેહધારી વાસનાજીવને બાર તિથિઓ જેટલો સમય લાગતો હોવાથી મરણ થયા બાદ બાર દિવસની ક્રિયાઓ દરરોજ કરવાને માટે શાસ્ત્રજ્ઞા છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.