વાસનાસ્તંભ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

ભોગની ઇચ્છા. ભોગની ઇચ્છા તે આસુરી વૃત્તિ છે અને તેની નિવૃત્તિ ઇચ્છવી એ દૈવી વૃત્તિ છે. પહેલીને વાસનાસ્તંભ કહે છે અને બીજીને ધર્મસ્તંભ કહે છે. આ બે વૃત્તિઓ વચ્ચે હમેશ વિગ્રહ ચાલ્યા કરે છે. તેમાં જે વૃત્તિ બળવાન હોય તેની જીત થાય છે. જો ધર્મમાં પોતાનો પગ ઠેરવી ભોગોને વશ કરે તો પરમ જીત મેળવે છે. આ લડાઈ મનનું યુદ્ધ છે. ધર્મની દૃઢતામાં પોતાનો પગ ઠેરવવો તેનું નામ જ સંતોષ.

Showing Results from :
Other Results :

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects