વિ○
કાન વિનાનું, બોચું. (૨) ખૂણા ખાંચા વિનાનું. (૩) પું○ ચતુષ્કોણનાં સામસામાં બે કોણબિંદુને જોડનારી સીધી લીટી, ‘ડાયોગોનલ.’ (૪) દુર્યોધન કૌરવનો એક ભાઈ. (સંજ્ઞા.) (૫) અંગરાજ કર્ણનો પુત્ર. (સંજ્ઞા.)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.