न.
રેંટિયો. ગાંધીજી કહે છે કેઃ અમેરિકાના લોકોની આગળ રેંટિયો-વિચારપ્રેરકયંત્ર-છે, એ રીતની રજૂઆત કરવાનો મારો ઇરાદો છે. રેંટિયાવર્ગમાં હું કાંતણ શીખવાને અને કાંતવાને બેસતો હતો ત્યારે મને એવો અનુભવ થયો છે કે, હું ને મારો રેંટિયો બે એકલા ભેગા હોઈએ છીએ, ત્યારે તે મારા વિચારને ગતિ આપે છે. અમેરિકાના લોકોને રેંટિયા ઉપર કાંતવાનું સૂઝી જાય તો તે લોકો કંઈક વિચાર કરતા થશે. કેમકે, બીજી રતે તેમને પોતાનું મગજ ચલાવવાની ફુરસદ જ રહેતી નથી ! પછી રેંટિયો કદાચ તેમને અણુબોંબની વાત પણ ભુલાવી દેશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.