न.
દક્ષિણમાં હિંદુ રાજ્યનું રાજધાનીનું શહેર. તેનું પહેલું નામ વિદ્યાનગર કહેવાતું, પરંતુ પ્રવીણ માધવાચાર્ય મંત્રીએ તેનું નામ વિદ્યારણ્ય રાખ્યું. પાછળથી જીતના સમયમાં તેને વિજયનગર કહેવામાં આવ્યું.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.