સ્ત્રી○
સ્વતંત્ર રાષ્ટ્રમાં પ્રજાના હિતને લગતા કાયદા કરનારી ચૂંટાયેલા સભ્યોની મંડળી. ‘લેજિસ્લેચર,’ ‘લેજિસ્લેટિવ કાઉન્સિલ (યા) એસેમ્બ્લી’
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.